The blog is for lovers of Literature......still kindly inform immediately if there is any material that is protected with Copy Right.We will remove it soon.
Search This Blog
Monday, August 2, 2010
કેમ પડતું નથી બદન હેઠું, - આદિલ મન્સૂરી
કેમ પડતું નથી બદન હેઠું,
ક્યાં સુધી જીવવાનું દુ:ખ વેઠું.
દેહમાંથી માંડ બ્હાર આવ્યો ત્યાં,
અન્ય બીજું કોઈ જઈ પેઠું.
કેમ રત્નેશભાઇ, ૨ પોસ્ટ વચ્ચે ૧૦ દીવસનુ અંતર?? આમ ન ચાલે. હવેથી ખ્યાલ રહે,,,,,,
ReplyDelete